રેડિયો એક્ટિવ તત્વ $X$ નું અર્ધ આયુષ્ય બીજા રેડિયો એક્ટિવ તત્વ $Y$ ના સરેરાશ આયુષ્ય જેટલું છે. શરૂઆતમાં બંનેના પરમાણુઓની સંખ્યા સમાન છે, તો:

  • A
    $X$ એ $Y$ કરતા ઝડપથી ક્ષય પામશે.
  • B
    $Y$ એ $X$ કરતા ઝડપથી ક્ષય પામશે.
  • C
    $Y$ અને $X$ સમાન દરે ક્ષય પામશે.
  • D
    $X$ અને $Y$ હંમેશા સમાન દરે ક્ષય પામશે.

Explore More

Similar Questions

જો ${N_0}$ એ ${T_{1/2}} = 5 \text{ વર્ષ}$ અર્ધ-આયુષ્ય ધરાવતા પદાર્થનું મૂળ દળ હોય,તો $15 \text{ વર્ષ}$ પછી બાકી રહેલા પદાર્થનું પ્રમાણ કેટલું હશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનું સરેરાશ આયુષ્ય $5$ કલાક છે. $5$ કલાકના સમયમાં,

એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $1600$ વર્ષ છે. $6400$ વર્ષ પછી નમૂનાનો કેટલો ભાગ અવિભંજિત રહેશે?

એક આપેલ રેડિયોએક્ટિવ પદાર્થના ત્રણ ટુકડા છે. તેમની એક્ટિવિટીનો ગુણોત્તર અત્યારે $1 : 2 : 3$ છે. ભવિષ્યમાં કોઈપણ સમયે તેમની એક્ટિવિટીનો ગુણોત્તર શું હશે?

${}^{198} {Au}$ નો અર્ધ-આયુષ્ય સમય $3 \, \text{દિવસ}$ છે. જો ${}^{198} {Au}$ નું પરમાણ્વીય દળ $198 \, \text{g/mol}$ હોય, તો $2 \, \text{mg}$ ${}^{198} {Au}$ ની એક્ટિવિટી ..... $\times 10^{12} \, \text{disintegration/second}$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo