આકૃતિ વિદ્યુતક્ષેત્રને અનુરૂપ કેટલીક વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તો:

  • A
    $E_A > E_B > E_C$
  • B
    $E_A = E_B = E_C$
  • C
    $E_A = E_C > E_B$
  • D
    $E_A = E_C < E_B$

Explore More

Similar Questions

બે વિદ્યુતભારો $q$ અને $3q$ ને હવામાં $r$ અંતરે રાખવામાં આવ્યા છે. વિદ્યુતભાર $q$ થી $x$ અંતરે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

બે વિદ્યુતભારો $9e$ અને $3e$ એકબીજાથી $r$ અંતરે મૂકેલા છે. જે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુ ....... અંતરે આવેલું છે.

$25\,\mu C$ અને $36\,\mu C$ ના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર $11\,cm$ છે. આ બંનેને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હશે?

સ્થિર અવલોકનકાર સ્થિર વિદ્યુતભારને કારણે વિદ્યુતક્ષેત્ર અનુભવે છે. ત્યારબાદ તે તેનાથી દૂર જવાનું શરૂ કરે છે,તો અવલોકનકાર શું અનુભવશે?

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર વાયરના લૂપ પર $10^{-5} \ C$ જેટલો કુલ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. જો વાયરનો $3.14 \times 10^{-6} \ m$ જેટલો નાનો ટુકડો કાપી નાખવામાં આવે,તો બાકી રહેલા વાયરને કારણે કેન્દ્ર પર ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ($N \ C^{-1}$ માં)?
(ધારો કે $\frac{1}{4 \pi \epsilon_{0}} = 9 \times 10^{9} \ SI$ એકમ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo