એક વિદ્યુતભારીત ગોળાની અંદરની બાજુએ વિદ્યુત સ્થિતિમાન $\phi = ar^2 + b$ વડે આપી શકાય છે,જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે અને $a, b$ અચળાંકો છે. ગોળાની અંદર વિદ્યુતભારની ઘનતા ....... છે.

  • A
    $-24\pi a\varepsilon_0$
  • B
    $-6a\varepsilon_0$
  • C
    $-24\pi a\varepsilon_0 r$
  • D
    $-6a\varepsilon_0 r$

Explore More

Similar Questions

એક વીજભારિત ગોળાકાર દડાની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન $V = b - ar^2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે; $a$ અને $b$ અચળાંકો છે. તો,દડાની અંદર વીજભાર ઘનતા કેટલી હશે?

કોઈપણ બિંદુએ અંતર $(x)$ ના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન $V = 5x^2 + 10x - 9 \, (V)$ દ્વારા આપવામાં આવે છે. $x = 1 \, m$ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ...... $V m^{-1}$ છે.

મુક્ત અવકાશમાં $Q$ કુલંબ વિદ્યુતભારને કારણે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $V = Q \times 10^{11} \, V$ છે. તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?

બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રનું સ્થિતિમાન કોઈપણ બિંદુ $(x, y, z)$ પર $V = 3x^2 + 5$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x, y$ મીટરમાં છે અને $V$ વોલ્ટમાં છે. $(-2, 1, 0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$x$-અક્ષ પર સ્થિત કેટલાક વિદ્યુતભારોને કારણે $x$ બિંદુએ ($\mu m$ માં માપેલ) સ્થિતિમાન $V(x) = \frac{20}{x^2 - 4} \text{ volt}$ દ્વારા આપવામાં આવે છે. $x = 4 \mu m$ પર વિદ્યુતક્ષેત્ર $E$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo