જો $V = -5x + 3y + \sqrt{15}z$ હોય,તો વિદ્યુતક્ષેત્ર $E(x, y, z)$ નું મૂલ્ય (magnitude) એકમમાં શોધો.

  • A
    $8$
  • B
    $6.7$
  • C
    $7.7$
  • D
    $7$

Explore More

Similar Questions

વિદ્યુત ક્ષેત્ર અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

$r$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત ગોળાકાર વિસ્તારમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન $V = ar^3 + b$ મુજબ બદલાય છે, જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. એકમ ત્રિજ્યા ધરાવતા ગોળામાં કુલ વિદ્યુતભાર $\alpha \times \pi a \epsilon_0$ છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

અવકાશના એક ચોક્કસ વિસ્તારમાં,જેમ આપણે $x$-અક્ષ પર આગળ વધીએ છીએ તેમ ઉદગમબિંદુથી અંતર સાથે સ્થિતિમાનનો ફેરફાર $V = 8x^2 + 2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ અવકાશમાં બિંદુનો $x$-યામ છે. બિંદુ $(-4, 0)$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .......... $V/m$ છે.

બે સમાંતર પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10^4 \,V$ છે. જો પ્લેટો $0.5 \,cm$ ના અંતરે હોય, તો પ્લેટો વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું હશે?

$x-y$ સમતલમાં સ્થિતિમાન $V = 5(x^2 + xy) \, V$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, -2)$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo