$800 \ \mu F$ ના કેપેસિટર પર $8 \times 10^{-18} \ C$ નો વિદ્યુતભાર મૂકવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

  • A
    $16 \times 10^{-32} \ J$
  • B
    $3.1 \times 10^{-26} \ J$
  • C
    $32 \times 10^{-32} \ J$
  • D
    $4 \times 10^{-32} \ J$

Explore More

Similar Questions

$50\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $10\;V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેની ઉર્જા કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટર જોડેલા છે. જો $V_{A}-V_{B}=10 \,V$ હોય,તો તંત્રમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$6 \ \mu F$ ના કેપેસીટરને $10 \ V$ થી $20 \ V$ સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. તેની સંગ્રહિત ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

એક કેપેસિટરની કેપેસીટન્સ $2\,\mu F$ છે અને તેને $50\,V$ ના વોલ્ટેજ સુધી ચાર્જ કરવામાં આવે છે. સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$10 \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $10 \text{ V}$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($\mu J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo