બે સમાન વિદ્યુતભારો એકબીજાથી $d$ અંતરે રહેલા છે. એક ત્રીજો વિદ્યુતભાર તેમના લંબદ્રીભાજક પર $x$ અંતરે મૂકવામાં આવે છે. ત્રીજા વિદ્યુતભાર પર લાગતું બળ મહત્તમ થાય તે માટે $x$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

  • A
    $x = \frac{d}{\sqrt{2}}$
  • B
    $x = \frac{d}{2}$
  • C
    $x = \frac{d}{2\sqrt{2}}$
  • D
    $x = \frac{d}{2\sqrt{3}}$

Explore More

Similar Questions

બે સમાન વાહક ગોળાઓ જેનું કદ અવગણ્ય છે,તેના પર અનુક્રમે $2.1 \, nC$ અને $-0.1 \, nC$ વિદ્યુતભાર છે. તેમને સંપર્કમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ $0.5 \, m$ ના અંતરે અલગ કરવામાં આવે છે. ગોળાઓ વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ $.......... \times 10^{-9} \, N$ છે. [આપેલ છે: $\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^{9} \, N \cdot m^{2}/C^{2}$]

એક ચોરસના ચાર ખૂણાઓ પર $-Q$ જેટલા ચાર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે અને તેના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર છે. જો તંત્ર સંતુલનમાં હોય, તો $q$ નું મૂલ્ય કેટલું હશે?

ત્રણ વિદ્યુતભારો $+5 q, Q$ અને $-2 q$ ને એક સીધી રેખા પર એ જ ક્રમમાં રાખવામાં આવ્યા છે કે જેથી $+5 q$ અને $-2 q$ વિદ્યુતભારો વિદ્યુતભાર $Q$ થી અનુક્રમે $\frac{2 r}{3}$ અને $\frac{r}{3}$ અંતરે છે. જો $-2 q$ વિદ્યુતભાર પરનું પરિણામી બળ શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું હશે?

બે સમાન રીતે વિદ્યુતભારિત પિથ બોલને એક જ બિંદુથી બે દળરહિત સમાન દોરીઓ વડે લટકાવવામાં આવ્યા છે. દરેક બોલની ઘનતા $\rho$ છે. જો આ તંત્રને $\sigma$ ઘનતા ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે અને બોલ સમાન ખૂણે વિચલિત રહે,તો માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

આપેલ આકૃતિમાં,$e$ વિદ્યુતભાર ધરાવતા કણથી તટસ્થ બિંદુનું અંતર $cm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo