એક સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $12 \ cm$ છે અને તેનો વક્રીભવન આંક $1.5$ છે. જ્યારે સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે આ લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

  • A
    $24$
  • B
    $38$
  • C
    $62$
  • D
    $48$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક અને $30 \; cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને આ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ ($; cm$ માં)?

એક સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા $20 \, cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. જો વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવે,તો લેન્સની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ગણો.

એક લેન્સને સમતલ અરીસા પર મૂકવામાં આવે છે. એક વસ્તુની સોય અને તેનું પ્રતિબિંબ $15 \, cm$ અંતરે એકબીજા પર સંપાત થાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ છે.

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $10 \, cm$ અંતરે એક ટાંકણી મૂકવામાં આવી છે. લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. ટાંકણીથી દૂરની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલો છે અને તેની વક્રતા ત્રિજ્યા $22 \, cm$ છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન $cm$ માં શોધો.

Difficult
View Solution

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ એક બહિર્ગોળ અરીસાની સામે એવી રીતે મૂકવામાં આવ્યો છે કે જેથી તેમની મુખ્ય અક્ષો એકબીજા સાથે સંપાત થાય. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. એક બિંદુવત વસ્તુને મુખ્ય અક્ષ પર બહિર્ગોળ લેન્સથી $60\,cm$ ના અંતરે મૂકવામાં આવી છે. આ સંયોજન દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થાય છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $...\,cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo