જ્યારે એક રેખીય ધાતુના વાહકના બે છેડાઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે,ત્યારે:

  • A
    મુક્ત ઈલેક્ટ્રોન ઉંચા સ્થિતિમાન ધરાવતા છેડાથી નીચા સ્થિતિમાન ધરાવતા છેડા તરફ સતત પ્રવેગીત થાય છે.
  • B
    મુક્ત ઈલેક્ટ્રોન નીચા સ્થિતિમાન ધરાવતા છેડાથી ઉંચા સ્થિતિમાન ધરાવતા છેડા તરફ સતત પ્રવેગીત થાય છે.
  • C
    મુક્ત ઈલેક્ટ્રોન નીચા સ્થિતિમાન ધરાવતા છેડાથી ઉંચા સ્થિતિમાન ધરાવતા છેડા તરફ અચળ ડ્રીફ્ટ વેગ પ્રાપ્ત કરે છે.
  • D
    મુક્ત ઈલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી ગતિમાન સ્થિતિમાં આવે છે.

Explore More

Similar Questions

$7.0 \, mm$ ત્રિજ્યા અને $4.0 \, cm$ લંબાઈ ધરાવતો નળાકાર અવરોધ એવા પદાર્થમાંથી બનેલો છે જેની અવરોધકતા $10^{-6} \, \Omega \cdot m$ છે. જો અવરોધમાં ઉર્જાનો વ્યય $1.54 \, W$ ના દરે થતો હોય, તો પ્રવાહ ઘનતા કેટલી હશે?

રિલેક્સેશન ટાઈમ (વિશ્રામ સમય) એટલે શું?

એક વાહક જેનું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે અને તેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે, તેમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_d$ છે. હવે, જો વાહકનું આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ બંને બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ . . . . . . થશે.

$1\,m$ લાંબા તાંબાના તારમાં $1\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. જો તારનું આડછેદનું ક્ષેત્રફળ $2.0\,mm^{2}$ હોય અને તાંબાની અવરોધકતા $1.7 \times 10^{-8}\,\Omega\,m$ હોય,તો તારમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું બળ $x \times 10^{-23}\,N$ છે. $x$ નું મૂલ્ય શોધો. (ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19}\,C$)

રિલેક્સેશન સમય $\tau$ એ લાગુ કરેલા $E$ ક્ષેત્રથી લગભગ સ્વતંત્ર છે,જ્યારે તે તાપમાન $T$ સાથે નોંધપાત્ર રીતે બદલાય છે. પ્રથમ હકીકત ઓમના નિયમ માટે (અંશતઃ) જવાબદાર છે,જ્યારે બીજી હકીકત તાપમાન સાથે અવરોધકતા $\rho$ માં ફેરફાર તરફ દોરી જાય છે. શા માટે તે સમજાવો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo