બે તરંગો $Y_1 = a \sin \omega t$ અને $Y_2 = a \sin (\omega t + \delta)$ વ્યતિકરણ રચે છે. તો તેમાં પરિણામી તીવ્રતા ...... છે.

  • A
    $a^2 \cos^2 \left( \frac{\delta}{2} \right)$
  • B
    $2a^2 \cos^2 \left( \frac{\delta}{2} \right)$
  • C
    $3a^2 \cos^2 \left( \frac{\delta}{2} \right)$
  • D
    $4a^2 \cos^2 \left( \frac{\delta}{2} \right)$

Explore More

Similar Questions

$I$ તીવ્રતા ધરાવતા બે ધ્વનિ તરંગોનું સંપાતીકરણ થાય છે. જો તરંગો વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{2}$ હોય, તો પરિણામી તરંગની તીવ્રતા કેટલી થાય?

બે હાર્મોનિક પ્રગામી તરંગો $y_1(x, t) = 4 \sin(kx - \omega t)$ અને $y_2(x, t) = 2 \sin(kx - \omega t + \frac{2\pi}{3})$ ના સંપાતીકરણથી બનતા તરંગનો કંપવિસ્તાર અને કળા શોધો (પ્રારંભિક તરંગોની કોણીય આવૃત્તિ $\omega$ સમાન લો):

ધ્વનિના સ્ત્રોતો $A$ અને $B$ સમાન કળામાં $350 Hz$ ના તરંગો ઉત્પન્ન કરે છે. એક કણ $P$ આ બે તરંગોની અસર હેઠળ કંપન કરી રહ્યો છે. જો બે તરંગો દ્વારા $P$ પર ઉત્પન્ન થતા કંપવિસ્તાર $0.3 mm$ અને $0.4 mm$ હોય,તો બિંદુ $P$ નો પરિણામી કંપવિસ્તાર કેટલો હશે,જ્યારે $AP-BP=25 cm$ અને ધ્વનિનો વેગ $350 m s^{-1}$ હોય ($mm$ માં)?

એક વ્યક્તિ ધ્વનિના સ્ત્રોતથી $6\, m$ ના અંતરે ઉભી છે અને તે બે રીતે ધ્વનિ તરંગો મેળવે છે: એક સીધો સ્ત્રોતમાંથી અને બીજો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સખત સપાટી પરથી પરાવર્તન પામ્યા પછી. જે મહત્તમ તરંગલંબાઇ માટે વ્યક્તિને મહત્તમ ધ્વનિ તીવ્રતા મળશે,તે .... $m$ છે.

Difficult
View Solution

તરંગો ${y_1} = a \sin \left( \omega t + \frac{\pi}{3} \right)$ અને ${y_2} = a \sin \omega t$ નો પરિણામી કંપવિસ્તાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo