યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતાઓનો ગુણોત્તર $9$ છે. સ્ત્રોતોની તીવ્રતાઓનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $9$
  • D
    $6$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદ્દગમોની તીવ્રતાઓનો ગુણોત્તર $p$ છે. વ્યતિકરણ ભાતમાં શલાકાઓની દ્રશ્યતા (visibility) કેટલી થાય?

$9: 4$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે પ્રકાશના કિરણોનું વ્યતિકરણ થાય છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

બે સુસંબદ્ધ ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર $100:1$ છે. મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,એક સ્લિટ બીજી સ્લિટ કરતા પહોળી છે,જેથી એક સ્લિટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર બીજી સ્લિટ કરતા બમણો છે. જો $I_m$ મહત્તમ તીવ્રતા હોય,તો જ્યારે તેઓ $\phi$ કળા તફાવતે વ્યતિકરણ પામે ત્યારે પરિણામી તીવ્રતા $I$ કેટલી થાય?

$2x$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. તો $\frac{I_{\max }-I_{\min }}{I_{\max }+I_{\min }}$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo