બે સ્લિટનો પ્રયોગ $500 \ nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો $2 \ \mu m$ જાડાઈ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી પાતળી તકતીને એક સ્લિટની આગળ મૂકવામાં આવે,તો કેન્દ્રીય શલાકા કેટલા અંતરે ખસશે?

  • A
    ખસશે નહિ
  • B
    $2$ શલાકા
  • C
    $4$ શલાકા
  • D
    $10$ શલાકા

Explore More

Similar Questions

કેન્દ્ર $O$ પર મધ્યસ્થ શલાકા (central fringe) મેળવવા માટે,$1.5$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટ મૂકવામાં આવે છે. સાચું વિધાન પસંદ કરો:

Difficult
View Solution

અહીં દર્શાવેલ યંગની ડબલ સ્લિટ પ્રાયોગિક ગોઠવણીમાં,જો $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટને સ્લિટ $S_1$ ની સામે મૂકવામાં આવે,તો પથ તફાવત $(S_1P - S_2P)$

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, બે સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું અંતર $d$ છે અને સ્લિટથી પડદા સુધીનું અંતર $D$ છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). હવે, જો $0.1 \, mm$ સમાન જાડાઈ ધરાવતી પરંતુ $1.51$ અને $1.55$ વક્રીભવનાંક ધરાવતી બે પારદર્શક સ્લેબને અનુક્રમે $S_1$ અને $S_2$ માંથી આવતા કિરણોના માર્ગમાં મૂકવામાં આવે $(\lambda = 4000 \, \mathring{A})$, તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું સ્થાનાંતર $..........$ જેટલી શલાકાઓ જેટલું થશે.

જ્યારે યંગના પ્રયોગની એક સ્લિટને $4.8 \, mm$ જાડાઈની પારદર્શક શીટ વડે ઢાંકવામાં આવે છે,ત્યારે મધ્યસ્થ શલાકા મૂળ $30^{th}$ પ્રકાશિત શલાકાના સ્થાને ખસે છે. જો મધ્યસ્થ શલાકાને $20^{th}$ પ્રકાશિત શલાકાના સ્થાને ખસેડવી હોય,તો શીટની જાડાઈ કેટલી હોવી જોઈએ?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$\lambda$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરીને,જ્યારે એક વ્યતિકરણ પામતા કિરણના માર્ગમાં $t = x \lambda$ જાડાઈની કાચની પ્લેટ $(\mu=1.5)$ મૂકવામાં આવે છે,ત્યારે જે સ્થાને અગાઉ મધ્યસ્થ અધિકતમ મળતું હતું ત્યાં તીવ્રતા બદલાતી નથી. $x$ નું મૂલ્ય .......... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo