યંગના વ્યતિકરણના પ્રયોગમાં,એક કિરણના માર્ગમાં $2.5 \times 10^{-5} \, m$ જાડાઈની અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે છે. તો શલાકાઓની ભાતમાં કેટલું સ્થાનાંતર (shift) થશે ($, cm$ માં)? બે સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું અંતર $0.5 \, mm$ છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $100 \, cm$ છે.

  • A
    $5$
  • B
    $2.5$
  • C
    $0.25$
  • D
    $0.1$

Explore More

Similar Questions

જ્યારે $1.44$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટને વ્યતિકરણ પામતા કિરણોમાંથી એકના માર્ગમાં મૂકવામાં આવે છે, ત્યારે શલાકાઓ '$y$' અંતર જેટલી ખસે છે. જો આ પ્લેટને સમાન જાડાઈની પરંતુ $1.66$ વક્રીભવનાંક ધરાવતી બીજી પ્લેટ વડે બદલવામાં આવે, તો શલાકાઓ કેટલા અંતરે ખસશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં $500 \ nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશનો સમાંતર કિરણપુંજ સ્લિટના સમતલના લંબ સાથે $30^o$ ના ખૂણે આપાત થાય છે. દરેક સ્લિટને કારણે તીવ્રતા $I_o$ છે. બિંદુ $O$ એ $S_1$ અને $S_2$ થી સમાન અંતરે છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $1 \ mm$ છે.

Difficult
View Solution

યંગના પ્રયોગમાં એક સ્લિટની સામે $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ મૂકતા,$6000 \mathring A$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ દ્વારા મળતી વ્યતિકરણ ભાતની મધ્યસ્થ શલાકા $4^{\text {th}}$ પ્રકાશિત શલાકાના સ્થાને ખસે છે. કાચની પ્લેટની જાડાઈ ......... $\mu m$ હશે.

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,સમાન પહોળાઈની સ્લિટ લેવાને બદલે,એક સ્લિટને બીજી સ્લિટ કરતા બમણી પહોળી કરવામાં આવે છે. તો વ્યતિકરણ ભાતમાં:

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,ધારો કે $A$ અને $B$ બે સ્લિટ છે. સ્લિટ $A$ અને $B$ ની સામે અનુક્રમે $t_A$ અને $t_B$ જાડાઈના અને $\mu_A$ અને $\mu_B$ વક્રીભવનાંક ધરાવતી પાતળી ફિલ્મ મૂકવામાં આવે છે. જો $\mu_A t_A = \mu_B t_B$ હોય,તો મધ્યસ્થ અધિકતમ (central maximum):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo