જ્યારે $12 \times 10^{-5} \ cm$ પહોળાઈ ધરાવતી સ્લિટને $6000 \ \mathring A$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમની અડધી કોણીય પહોળાઈ (ડિગ્રીમાં) શોધો.

  • A
    $40$
  • B
    $45$
  • C
    $30$
  • D
    $60$

Explore More

Similar Questions

$10^4 \ \mathring{A}$ પહોળાઈની સ્લિટ પર આપાત થતા સૂર્યપ્રકાશને ધ્યાનમાં લો. સ્લિટ દ્વારા દેખાતી છબી કેવી હશે?

ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનો સમાંતર કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી ઘણા દૂર એક ફ્લોરોસન્ટ સ્ક્રીન મૂકવામાં આવી છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ વધારવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એકવર્ણી પ્રકાશનું સમાંતર કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ

એક પડદો એક સિંગલ સ્લિટથી $50 \, cm$ દૂર રાખવામાં આવ્યો છે,જે $6000 \, \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો વિવર્તનની ભાતમાં પ્રથમ અને ત્રીજા ન્યૂનતમ વચ્ચેનું અંતર $3 \, mm$ હોય,તો સ્લિટની પહોળાઈ કેટલી હશે?

એક સ્લિટ વિવર્તન (single slit diffraction) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ સ્લિટની પહોળાઈ અચળ રાખીને તરંગલંબાઈમાં વધારો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(B)$ સ્લિટની પહોળાઈ અચળ રાખીને તરંગલંબાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(C)$ અચળ તરંગલંબાઈએ સ્લિટની પહોળાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(D)$ અચળ તરંગલંબાઈએ સ્લિટની પહોળાઈમાં વધારો કરતા મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ વધે છે.
$(E)$ અચળ સ્લિટ પહોળાઈએ તરંગલંબાઈમાં ઘટાડો કરતા મધ્યસ્થ અધિક્તમની તેજસ્વિતા વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo