$300 \, mm$ લાંબી નળીમાં $60 \, cm^3$ સાંદ્ર ખાંડનું દ્રાવણ ભરેલ છે. જ્યારે તેને પોલારીમીટરમાં મૂકવામાં આવે છે,ત્યારે તે $10^\circ$ નું પ્રકાશીય પરિભ્રમણ ઉત્પન્ન કરે છે. જો ખાંડનું વિશિષ્ટ પરિભ્રમણ $60^\circ$ હોય,તો નળીમાં રહેલી ખાંડની માત્રા ગ્રામમાં ગણો.

  • A
    $2.45$
  • B
    $3.33$
  • C
    $4.20$
  • D
    $1.90$

Explore More

Similar Questions

બે પોલેરોઇડ એકબીજાને લંબ (crossed) રાખવામાં આવ્યા છે. હવે તેમાંથી એકને $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. તો હવે સિસ્ટમમાંથી પસાર થતા આપાત પ્રકાશની ટકાવારી ......$\%$ છે.

Difficult
View Solution

હવામાંથી આવતો અધ્રુવીભૂત પ્રકાશ $1.414$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમની સપાટી પર એવી રીતે આપાત થાય છે કે જેથી પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય. List-$I$ માં આપેલા ખૂણાઓને List-$II$ માં આપેલા સંબંધિત મૂલ્યો સાથે જોડો.
$A$. પરાવર્તન કોણ$(i)$ $2 \sin^{-1} \left(\sqrt{\frac{2}{3}}\right)$
$B$. વક્રીભવન કોણ$(ii)$ $\sin^{-1} \left(\sqrt{\frac{2}{3}}\right) - \sin^{-1} \left(\frac{1}{\sqrt{3}}\right)$
$C$. આપાત અને સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ વચ્ચેનો ખૂણો$(iii)$ $\sin^{-1} \left(\frac{1}{\sqrt{3}}\right)$
$D$. આપાત કિરણનો વિચલન કોણ$(iv)$ $\cos^{-1} \left(\frac{1}{\sqrt{3}}\right)$

પોલેરાઇઝર અને એનેલાઇઝર વચ્ચેનો ખૂણો $60^o$ છે. જો $A$ કંપવિસ્તાર ધરાવતો પ્રકાશ પોલેરાઇઝર પર આપાત થતો હોય,તો એનેલાઇઝરમાંથી નિર્ગમન પામતા પ્રકાશનો કંપવિસ્તાર કેટલો હશે?

પ્રકાશના તરંગોનું ધ્રુવીભવન (polarization) થઈ શકે છે કારણ કે

પ્રકાશના સ્ત્રોતને પડદાની સામે મૂકવામાં આવે છે. પડદા પર પ્રકાશની તીવ્રતા $I$ છે. બે પોલેરોઇડ્સ $P_{1}$ અને $P_{2}$ ને પ્રકાશના સ્ત્રોત અને પડદાની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $I/2$ થાય. $P_{2}$ ને કેટલા ખૂણે (ડિગ્રીમાં) ફેરવવો જોઈએ જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા $3I/8$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo