યંગના બે સ્લિટના પ્રયોગમાં,$0.12 \, mm$ અંતર ધરાવતી બે સ્લિટોથી $1 \, m$ અંતરે પડદો છે. તો,પડદાના કેન્દ્રથી $3$જી અપ્રકાશિત શલાકાનું અંતર $cm$ માં શોધો. ($\lambda = 6000 \, \mathring{A}$ આપેલ છે.)

  • A
    $1$
  • B
    $0.75$
  • C
    $0.60$
  • D
    $1.25$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તાર સમાન ન હોય,તો . . . . .

યંગની ડબલ સ્લિટ વ્યતિકરણ ગોઠવણી જેમાં સ્લિટ $S_1$ અને $S_2$ પાણીમાં (વક્રીભવનાંક $\mu_w = 4/3$) ડૂબેલી છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. પાણીની સપાટી પર મહત્તમ તીવ્રતાના બિંદુઓનું સ્થાન $x^2 = p^2 m^2 \lambda^2 - d^2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\lambda$ એ હવામાં પ્રકાશની તરંગલંબાઇ છે (વક્રીભવનાંક $\mu_a = 1$),$2d$ એ સ્લિટ્સ વચ્ચેનું અંતર છે અને $m$ એ પૂર્ણાંક છે. $p$ નું મૂલ્ય શોધો.

$1 \, mm$ અંતરે રહેલી બે પાતળી સ્લિટ્સને પ્રકાશના સ્ત્રોત $(\lambda = 632.8 \, nm)$ વડે પ્રકાશિત કરીને પડદા પર વ્યતિકરણની ભાત અવલોકવામાં આવે છે. પડદા અને સ્લિટ્સ વચ્ચેનું અંતર $100 \, cm$ છે. જો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી $1.27 \, mm$ ના અંતરે પડદા પર એક પ્રકાશિત શલાકા જોવા મળે,તો સ્લિટ્સમાંથી આ બિંદુએ પહોંચતા તરંગો વચ્ચેનો પથ તફાવત આશરે $.... \mu m$ છે.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,ફ્રિન્જની પહોળાઈ $1 \times 10^{-4} \ m$ છે. જો સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તરંગલંબાઇ $6.4 \times 10^{-7} \ m$ થી બદલીને $4.0 \times 10^{-7} \ m$ કરવામાં આવે,તો નવી ફ્રિન્જની પહોળાઈનું મૂલ્ય શું હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, બે સ્લિટ્સને $\lambda$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. $A_1P$ ને જોડતી રેખા $A_1A_2$ ને લંબ છે. જો $P$ બિંદુએ પ્રથમ ન્યૂનતમ (વિનાશક વ્યતિકરણ) જોવા મળે, તો સ્લિટ વચ્ચેનું અંતર '$a$' નું મૂલ્ય કેટલું હશે? (જ્યાં $D$ એ સ્ત્રોત અને પડદા વચ્ચેનું અંતર છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo