પુનરાવર્તન સિવાય $0, 1, 2, 3, 4, 5, 6$ અંકોનો ઉપયોગ કરીને $4$ અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય?

  • A
    $120$
  • B
    $300$
  • C
    $420$
  • D
    $20$

Explore More

Similar Questions

જો કોઈ અક્ષરનું પુનરાવર્તન ન થાય,તો અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ $10$ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા $4$-અક્ષરી કોડ બનાવી શકાય?

$MOST$ શબ્દના તમામ અક્ષરોની ગોઠવણી કરવામાં આવે અને આ રીતે મળતા શબ્દોને (અર્થપૂર્ણ કે અર્થહીન) શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો $MOST$ શબ્દના ક્રમથી ગણતા $STOM$ શબ્દનો ક્રમ કેટલો થાય?

$ALGEBRA$ શબ્દના અક્ષરોમાંથી સ્વર અને વ્યંજનોના સાપેક્ષ સ્થાન બદલ્યા સિવાય કેટલા ક્રમચયો બનાવી શકાય?

$n$ કેડેટ્સને એક હરોળમાં ઊભા રહેવાનું છે. જો તમામ શક્ય ક્રમચયો સમાન રીતે સંભવિત હોય,તો બે ચોક્કસ કેડેટ્સ બાજુ-બાજુમાં ઊભા રહેવાની સંભાવના કેટલી છે?

જો અંકોનું પુનરાવર્તન ન કરવામાં આવે,તો $2, 0, 4, 3, 8$ અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo