જો સમીકરણ $x^2 - (3k - 1)x + 2k^2 + 2k = 0$ ના બીજ સમાન હોય,તો $k$ ની કિંમત ..... થશે.

  • A
    $7 - 4\sqrt{3}$
  • B
    $7 + 4\sqrt{3}$
  • C
    $A$ અને $B$ બંને
  • D
    $0$

Explore More

Similar Questions

દ્વિઘાત સમીકરણ $6x^2 - 11x + \alpha = 0$ ના બીજ સંમેય સંખ્યા હોય તેવી $\alpha$ ની તમામ શક્ય ધન પૂર્ણાંક કિંમતોની સંખ્યા કેટલી છે?

સમીકરણ $x + \frac{1}{x} = 2$ નો ઉકેલ શું હશે?

જો સમીકરણ $2x^3 + ax^2 - 8x + b = 0$ ના દરેક બીજને $1$ થી ઘટાડવામાં આવે,તો બનતા નવા સમીકરણમાં $x^2$ વાળું પદ અને અચળ પદ શૂન્ય થઈ જાય છે. તો મૂળ સમીકરણના બીજ શોધો.

$x$ ની એવી વાસ્તવિક સંખ્યાઓ કેટલી છે કે જેના માટે એક સમદ્વિબાજુ ત્રિકોણ અસ્તિત્વ ધરાવે છે જેના બે ખૂણાઓનું માપ અંશમાં $2x + 7$ અને $7x + 10$ છે?

ધારો કે $\alpha, \alpha+2 \in Z$ એ દ્વિઘાત સમીકરણ $x(x+2) + (x+1)(x+3) + (x+2)(x+4) + \dots + (x+n-1)(x+n+1) = 4n$ ના બીજ છે, જ્યાં $n \in N$. તો $n+\alpha$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo