એક લોટરીમાં $1$ થી $90$ અંકની $90$ ટિકિટો છે. જો તેમાંથી $5$ ટિકિટો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલી ટિકિટોમાં $15$ અને $89$ નંબરની ટિકિટો હોવાની સંભાવના કેટલી થાય?

  • A
    $2/801$
  • B
    $2/623$
  • C
    $1/267$
  • D
    $1/623$

Explore More

Similar Questions

જો $5$ અંકની સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો બધા અંકો ભિન્ન હોય,અયુગ્મ સ્થાને અયુગ્મ અંક અને યુગ્મ સ્થાને યુગ્મ અંક હોય તેની સંભાવના કેટલી?

ધારો કે $X$ એ $10$ ઘટકો ધરાવતો ગણ છે અને $P(X)$ એ તેનો ઘાતગણ છે. જો $P(X)$ માંથી $A$ અને $B$ ને યાદચ્છિક રીતે (પુનરાવર્તન સાથે) પસંદ કરવામાં આવે,તો $A$ અને $B$ માં સમાન સંખ્યામાં ઘટકો હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના પેકમાંથી યાદચ્છિક રીતે ત્રણ પત્તા ખેંચવામાં આવે છે. ત્રણ એક્કા ખેંચવાની સંભાવના કેટલી છે?

પ્રથમ $20$ પૂર્ણાંકોમાંથી યાદચ્છિક રીતે ત્રણ પૂર્ણાંકો પસંદ કરવામાં આવે છે. તેમનો ગુણાકાર બેકી હોય તેની સંભાવના કેટલી?

એક થેલીમાં $12$ બે રૂપિયાના સિક્કા,$7$ એક રૂપિયાના સિક્કા અને $4$ પચાસ પૈસાના સિક્કા છે. જો ત્રણ સિક્કા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણ સિક્કાના મૂલ્યનો સરવાળો એક રૂપિયાનો પૂર્ણાંક ગુણક ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo