જ્યારે એક પાસો ફેંકવામાં આવે,ત્યારે ઘટના $A$ એ $3$ કરતા મોટી સંખ્યા મેળવવાની છે અને ઘટના $B$ એ $5$ કરતા નાની સંખ્યા મેળવવાની છે. $P(A \cup B)$ શું થાય?

  • A
    $3/5$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $2/5$

Explore More

Similar Questions

એક સિક્કો ઉછાળવામાં આવે છે અને એક પાસો ફેંકવામાં આવે છે. પરિણામ છાપ (head) અથવા $4$ થી મોટી સંખ્યા અથવા બંને મળે તેની સંભાવના કેટલી છે?

બે પાસા ફેંકવામાં આવે છે અને પાસા પર દેખાતી સંખ્યાઓનો સરવાળો નોંધવામાં આવે છે. જો $A$ એ સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે તેવી ઘટના હોય અને $B$ એ સરવાળો $8$ કરતા મોટી સંખ્યા મળે તેવી ઘટના હોય,તો $P(A \cap \overline{B})=$

ત્રણ વ્યક્તિઓ $A, B$ અને $C$ દ્વારા સ્વતંત્ર રીતે એક સમસ્યા ઉકેલવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{4}$ અને $\frac{1}{3}$ છે. તો સમસ્યા બરાબર બે વ્યક્તિઓ દ્વારા ઉકેલાય તેની સંભાવના કેટલી?

$1$ થી $50$ માંથી એક પૂર્ણાંક $x$ પસંદ કરવામાં આવે છે. તો $x + \frac{336}{x} \le 50$ હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

બે પાસા ફેંકવામાં આવે છે. જો બંને પાસાની છ સપાટીઓ પર $1, 2, 3, 5, 7$ અને $11$ અંકિત હોય,તો ઉપરની સપાટીઓ પરના અંકોનો સરવાળો $8$ કે તેથી ઓછો હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo