જો $'ASSASSIN'$ શબ્દના મૂળાક્ષરોને યાદચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે,તો કોઈ પણ બે $S$ સાથે ન આવે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{35}$
  • B
    $\frac{1}{14}$
  • C
    $\frac{1}{15}$
  • D
    $\text{આમાંથી એક પણ નહીં}$

Explore More

Similar Questions

એક રિલે રેસમાં પાંચ ટીમો $A, B, C, D$ અને $E$ છે. $A, B$ અને $C$ અનુક્રમે પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેની સંભાવના કેટલી છે?

જો $MISSISSIPPI$ શબ્દના બધા અક્ષરોને ફરીથી ગોઠવવામાં આવે,તો બધા $S$ સાથે આવે તેની સંભાવના કેટલી થાય?

એક બોર્ડમાં $4 \times 4$ ગ્રીડમાં ગોઠવાયેલા $16$ ચોરસ છે. આ $16$ ચોરસમાંથી,બે ચોરસ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેમની વચ્ચે કોઈ સામાન્ય બાજુ ન હોય તેની સંભાવના કેટલી છે?

બે પુરુષો અને બે સ્ત્રીઓમાંથી બે વ્યક્તિઓની સમિતિ પસંદ કરવામાં આવે છે. સમિતિમાં બરાબર એક પુરુષ હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના પેકમાંથી ખેંચવામાં આવેલા ત્રણ પત્તા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo