એક રિલે રેસમાં પાંચ ટીમો $A, B, C, D$ અને $E$ છે. $A, B$ અને $C$ અનુક્રમે પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{60}$
  • B
    $\frac{1}{20}$
  • C
    $\frac{1}{120}$
  • D
    $\frac{1}{10}$

Explore More

Similar Questions

એક થેલીમાં $1$ થી $9$ નંબર ધરાવતા $9$ સમાન કાળા દડા અને $1$ થી $4$ નંબર ધરાવતા $4$ સમાન સફેદ દડા છે. જો તે થેલીમાંથી એકસાથે $3$ દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો ઓછામાં ઓછો એક સફેદ દડો મળે તેની સંભાવના કેટલી?

ધારો કે $n \ge 3$ વ્યક્તિઓ એક હરોળમાં બેઠા છે. તેમાંથી બે વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેઓ સાથે ન હોય તેની સંભાવના કેટલી?

$3$ પુરૂષો,$2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી જો $4$ વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ચોક્કસ $2$ બાળકો પસંદ થાય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી એકસાથે બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના કેટલી છે?

$20$ ક્રમિક પૂર્ણાંકોમાંથી કોઈપણ બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo