જો કોઈ વિદ્યાર્થી પ્રથમ,દ્વિતીય કે તૃતીય ગ્રેડમાં પાસ થાય તેની સંભાવનાઓ અનુક્રમે $1/10$,$3/5$ અને $1/4$ હોય,તો તે નાપાસ (ચોથા ગ્રેડમાં) થાય તેની સંભાવના ........ છે.

  • A
    $197/200$
  • B
    $27/100$
  • C
    $1/20$
  • D
    આમાંથી એકપણ નહીં

Explore More

Similar Questions

એક સિક્કાને બે વાર ઉછાળવામાં આવે છે. જો ઘટનાઓ $A$ અને $B$ ને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે: $A = \text{પ્રથમ ઉછાળ પર છાપ}$,$B = \text{બીજા ઉછાળ પર છાપ}$. તો $A \cup B$ ની સંભાવના =

કોઈ એક ઘટનાની વિરુદ્ધમાં પરિણામ $5 : 2$ છે અને બીજી એક ઘટનાની તરફેણમાં પરિણામ $6 : 5$ છે. જો બંને ઘટના એકબીજાથી સ્વતંત્ર હોય તો,ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના કેટલી?

જો પ્રથમ $100$ ધન પૂર્ણાંકોમાંથી એક પૂર્ણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલી સંખ્યા $4$ અથવા $6$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cup B) = \frac{5}{6}$, $P(\bar{A}) = \frac{1}{4}$ અને $P(B) = \frac{1}{3}$ હોય, તો $A$ અને $B$ એ

જો ઘોડા $A$ ના રેસ જીતવાની સંભાવના $1/4$ હોય અને તે જ રેસમાં ઘોડા $B$ ના જીતવાની સંભાવના $1/5$ હોય,તો તે બંનેમાંથી કોઈ એક રેસ જીતે તેની સંભાવના કેટલી થાય ($/20$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo