$15$ કૂપનને $1$ થી $15$ ક્રમ આપવામાં આવે છે. સાત કૂપન યાર્દચ્છિક રીતે પૂરવણી સહિત પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ કૂપન પરની મહત્તમ સંખ્યા $9$ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $(\frac{1}{15})^7$
  • B
    $(\frac{8}{15})^7$
  • C
    $(\frac{3}{5})^7$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

જો પોઈસન વિતરણનો મધ્યક $\frac{1}{3}$ હોય,તો ગુણોત્તર $P(X=1) : P(X=2)$ શું થાય?

ત્રણ સિક્કાઓને એકસાથે ઉછાળતા મળતી છાપ (tails) ની સંખ્યાનું સંભાવના વિતરણ શોધો.

નીચેનામાંથી કયું યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નથી તે જણાવો. તમારા જવાબ માટે કારણો આપો.
$Z$ $3$ $2$ $1$ $0$ $-1$
$P(Z)$ $0.3$ $0.2$ $0.4$ $0.1$ $0.05$

ધારો કે પાસાઓની એક જોડી ફેંકવામાં આવે છે અને યાદચ્છિક ચલ $X$ એ બે પાસાઓ પર દેખાતી સંખ્યાઓનો સરવાળો છે. $X$ નો મધ્યક અથવા અપેક્ષા શોધો.

Difficult
View Solution

જો કોઈ વ્યક્તિને દવાનું ઇન્જેક્શન આપવાથી પ્રતિક્રિયા થવાની સંભાવના $0.001$ હોય, તો $2000$ વ્યક્તિઓને તે ઇન્જેક્શન આપતા, $2$ થી વધુ વ્યક્તિઓને પ્રતિક્રિયા થાય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo