નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો:
$x_i$ $5$ $15$ $25$ $35$ $45$ $55$
$f_i$ $12$ $18$ $27$ $20$ $17$ $6$

  • A
    $28$
  • B
    $20$
  • C
    $18$
  • D
    $26$

Explore More

Similar Questions

પ્રથમ ત્રણ પદોનો મધ્યક $14$ છે અને પછીના બે પદોનો મધ્યક $18$ છે. તો બધા જ પાંચ પદોનો મધ્યક કેટલો થાય?

જો સંખ્યાઓ $x_1, x_2, x_3, ..., x_n$ નો સમાંતર મધ્યક $\bar{x}$ હોય,તો સંખ્યાઓ $ax_1 + b, ax_2 + b, ax_3 + b, ..., ax_n + b$ નો સમાંતર મધ્યક શું થશે,જ્યાં $a$ અને $b$ બે અચળાંકો છે?

જો ભાર સમાન હોય,તો પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો ભારિત મધ્યક કેટલો થાય?

$n$ અવલોકનોના વ્યસ્તોના મધ્યકનો વ્યસ્ત એ તેમનો શું છે?

સંખ્યાઓ $4, 5, 10, 20, 25$ નો સમગુણોત્તર મધ્યક ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo