$n$ યુગ્મ અવલોકનોની ક્રમબદ્ધ શ્રેણીનો મધ્યસ્થ શું હશે?

  • A
    $(\frac{n+1}{2})$-મું પદ
  • B
    $(\frac{n}{2})$-મું પદ
  • C
    $(\frac{n}{2}+1)$-મું પદ
  • D
    $(\frac{n}{2})$-માં અને $(\frac{n}{2}+1)$-માં પદનો મધ્યક

Explore More

Similar Questions

અવલોકનો $y_1, y_2, \ldots, y_n$ નો મધ્યક નીચેનામાંથી કયો છે?

$50$ અવલોકનોનો મધ્યક $36$ છે. જો બે અવલોકનો $30$ અને $42$ દૂર કરવામાં આવે,તો બાકીના અવલોકનોનો મધ્યક કેટલો થાય?

પ્રથમ ત્રણ પદોનો મધ્યક $14$ છે અને પછીના બે પદોનો મધ્યક $18$ છે. તો બધા જ પાંચ પદોનો મધ્યક કેટલો થાય?

નીચે આપેલા વિતરણ માટે ઉપલા ચતુર્થક (upper quartile) નું માપ નીચેનામાંથી કયું છે:
અવલોકનનું માપ$1$$2$$3$$4$$5$$6$$7$
આવૃત્તિ$2$$4$$5$$8$$7$$3$$2$

જો એક ચલ $8$ અલગ-અલગ કિંમતો $\alpha - 4, \alpha - \frac{7}{2}, \alpha - \frac{5}{2}, \alpha - 3, \alpha - 2, \alpha + \frac{1}{2}, \alpha - \frac{1}{2}, \alpha + 5$ (જ્યાં $\alpha > 0$) ધારણ કરે છે,તો મધ્યસ્થ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo