અવલોકનો $y_1, y_2, \ldots, y_n$ નો મધ્યક નીચેનામાંથી કયો છે?

  • A
    $\frac{\sum_{i=1}^n y_i}{n}$
  • B
    $\frac{\sum_{i=1}^n y_i}{\sum_{i=1}^n i}$
  • C
    $\frac{\sum_{i=1}^n y_i f_i}{n}$
  • D
    $\frac{\sum_{i=1}^n y_i f_i}{\sum_{i=1}^n f_i}$

Explore More

Similar Questions

જો અવલોકનો $x_1, x_2, \dots, x_{10}$ નો મધ્યક $20$ હોય,તો $x_1 + 4, x_2 + 8, x_3 + 12, \dots, x_{10} + 40$ નો મધ્યક શોધો.

શ્રેણી $a, a + nd, a + 2nd$ નો મધ્યક શોધો.

જો એક પરીક્ષામાં અલગ-અલગ વિષયોને અલગ-અલગ ભાર (weights) આપવામાં આવે છે: ભૌતિકવિજ્ઞાન $(2)$,રસાયણવિજ્ઞાન $(1)$,અંગ્રેજી $(1)$ અને ગણિત $(2)$. જો કોઈ વિદ્યાર્થીએ ભૌતિકવિજ્ઞાનમાં $60$,રસાયણવિજ્ઞાનમાં $70$,અંગ્રેજીમાં $70$ અને ગણિતમાં $80$ ગુણ મેળવ્યા હોય,તો તેનો ભારિત $A.M.$ કેટલો થાય?

સાત વિદ્યાર્થીઓના સમૂહમાં વિદ્યાર્થી દીઠ સરેરાશ વજન $55 \ kg$ છે. જો $6$ વિદ્યાર્થીઓના વ્યક્તિગત વજન $52, 58, 55, 53, 56$ અને $54 \ kg$ હોય,તો સાતમા વિદ્યાર્થીનું વજન .....$kg$ છે.

$21$ અવલોકનોનો મધ્યસ્થ $40$ છે. જો મધ્યસ્થ કરતા મોટા દરેક અવલોકનમાં $6$ નો વધારો કરવામાં આવે,તો અવલોકનોનો નવો મધ્યસ્થ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo