ભૌતિક રાશિ કે જેને દિશા હોય છે,તેને......

  • A
    સદિશ જ કહેવાય.
  • B
    સદિશ કહી શકાય.
  • C
    અદિશ જ કહેવાય.
  • D
    ઉપરોક્ત એક પણ નહિ.

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુના બોહરના મોડેલની ધરા અવસ્થાની ઉર્જા $-E \text{ J}$ હોય, તો તેની ત્રીજી સ્થાયી કક્ષાની ઉર્જા શોધો.

$x$ અને $y$ ના કયા મૂલ્યો માટે સદિશો $\vec{A} = (6\hat{i} + x\hat{j} - 2\hat{k})$ અને $\vec{B} = (5\hat{i} - 6\hat{j} - y\hat{k})$ સમાંતર હોઈ શકે?

જો $\vec{A} + \vec{B} = \vec{C}$ અને $|\vec{A}| = |\vec{B}| = |\vec{C}|$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થાય.

ધારો કે $\overrightarrow{A} = \hat{i}A\cos\theta + \hat{j}A\sin\theta$ એ કોઈ સદિશ છે. બીજો સદિશ $\overrightarrow{B}$ જે $\overrightarrow{A}$ ને લંબ હોય તે કયો છે?

જો $H$-પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $-2.18 \times 10^{-18} \text{ J}$ હોય, તો બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo