ફોટો સેલનો એનોડ વોલ્ટેજ અચળ રાખવામાં આવે છે. કેથોડ પર આપાત પ્રકાશની તરંગલંબાઈ ક્રમશઃ બદલાય છે. તો ફોટો સેલનો ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $I$ નીચેનામાંથી કયા આલેખ મુજબ બદલાય છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

અવકાશયાન પરનો એક દિવસ પૃથ્વી પરના $2$ દિવસને સમાન છે. પૃથ્વીની સાપેક્ષમાં અવકાશયાનની ઝડપ કેટલી હશે?

$2475 \, Å$ તરંગલંબાઈનો પ્રકાશ બેરિયમ પર આપાત થાય છે। ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોન $\frac{1}{\sqrt{17}} \times 10^{-5} \, T$ ફ્લક્સ ઘનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં $100 \, cm$ ત્રિજ્યાનું વર્તુળ બનાવે છે। બેરિયમનું કાર્ય વિધેય (Work function) .............. $eV$ છે। (આપેલ છે: $\frac{e}{m} = 1.7 \times 10^{11} \, C/kg$)

Difficult
View Solution

એક ફોટોસેલમાં,$2475 \ \mathring{A}$ અને $6000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતો દ્વિ-રંગી પ્રકાશ કેથોડ પર આપાત થાય છે,જેનું વર્ક ફંક્શન $4.8 \ eV$ છે. જો પ્લેટને સમાંતર $3 \times 10^{-5} \ T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં હોય,તો ફોટોઈલેક્ટ્રોન દ્વારા વર્ણવેલ પથની ત્રિજ્યા ............ $cm$ હશે (ઈલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \ kg$).

Difficult
View Solution

$E$ ઊર્જા ધરાવતા ફોટોનની તરંગલંબાઈ અને તેટલી જ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈનો ગુણોત્તર શોધો ($m=$ ઇલેક્ટ્રોનનું દળ,$c=$ પ્રકાશની ઝડપ,$h=$ પ્લાન્કનો અચળાંક).

નીચેનામાંથી કયું $EM$ વિકિરણોના ક્વોન્ટમ સ્વરૂપને સમર્થન આપે છે?
$(A)$ ફોટોઈલેક્ટ્રિક અસર
$(B)$ કોમ્પટન અસર
$(C)$ ડોપ્લર અસર
$(D)$ ફિલ્ડ અસર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo