ફોટોસેલ એ એક એવું સાધન છે જે:

  • A
    ફોટોનનો સંગ્રહ કરે છે.
  • B
    પ્રકાશની તીવ્રતા માપે છે.
  • C
    ફોટોનની ઊર્જાને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે.
  • D
    બેટરીના બદલે વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરે છે.

Explore More

Similar Questions

જો એક ફોટોસેલને $2V$ ઋણ સ્થિતિમાન પર રાખવામાં આવે તો ઉત્સર્જન અટકી જાય છે. સૌથી વધુ ઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોનની ઊર્જા કેટલી હશે?

નીચેનામાંથી કયું પ્રકાશની કણ પ્રકૃતિ દર્શાવે છે?

ધાતુના વર્ક ફંક્શન $(\phi_o)$ અને તેના તાપમાન $(T)$ વચ્ચેનો આલેખ કેવો હશે?

$1.5$ ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ થ્રેસોલ્ડ આવૃત્તિ ધરાવતા ફોટો-સેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે,તો ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે?

ફોટોઇલેક્ટ્રિક પ્રયોગમાં,આપાત વિકિરણની આવૃત્તિ અને પ્રવેગક પોટેન્શિયલને અચળ રાખીને,જો આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo