ઇલેક્ટ્રોન માટે $e/m$ ગુણોત્તર શોધવાની થોમસનની રીતમાં,ક્ષેત્રોના સંદર્ભમાં નીચેનામાંથી કઈ શરત સાચી છે?

  • A
    વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર છે અને ઇલેક્ટ્રોન બીમની દિશામાં છે.
  • B
    વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે અને બંને ઇલેક્ટ્રોન બીમને પણ લંબ છે.
  • C
    ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોન બીમને લંબ છે.
  • D
    વિદ્યુતક્ષેત્ર ઇલેક્ટ્રોન બીમને સમાંતર છે.

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન કોણીય વેગમાન $\vec{L}$ સાથે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ફરે છે. તેની કક્ષાના સમતલને લંબરૂપે એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ લાગુ કરવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન ટોર્ક $\vec{\tau}$ અનુભવે, તો

$m$ અને $2m$ દળ ધરાવતા, અને અનુક્રમે $2q$ અને $3q$ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારીત કણો $A$ અને $B$ સમાન વેગથી ગતિ કરીને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે પ્રવેશ કરે છે કે જેથી બંને કણો ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે સમાન ખૂણો $( < 90^{\circ} )$ બનાવે છે. તો કણો $A$ અને $B$ ના હેલિકલ પથની પિચનો ગુણોત્તર કેટલો થશે?

$0.1 \, keV$ ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન પૃથ્વીના $1 \times 10^{-4} \, Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. ઇલેક્ટ્રોનની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે? (ઇલેક્ટ્રોનનું દળ $= 9.0 \times 10^{-31} \, kg$ લો)

એક વિદ્યુતભારિત કણને સ્થિર સ્થિતિમાંથી એવા વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે જ્યાં સ્થાયી સમાન વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર છે. આ કણ કયા માર્ગે ગતિ કરશે?

$m$ દળ અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં લંબરૂપે દાખલ થાય છે,તો તેની આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo