ઓરડાના તાપમાને $(27^{\circ}C)$ અને $1$ વાતાવરણ દબાણે હીલિયમ વાયુમાં $He$ પરમાણુ સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈને બે પરમાણુઓ વચ્ચેના સરેરાશ અંતર સાથે સરખાવતા કયો સંબંધ સાચો છે?

  • A
    $r = 38 \lambda$
  • B
    $r = 27 \lambda$
  • C
    $r = 50 \lambda$
  • D
    $r = 75 \lambda$

Explore More

Similar Questions

$27^oC$ તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. $927^oC$ તાપમાને તેની તરંગલંબાઈ કેટલી હશે?

જમીન પરથી $\theta$ $\left( \theta \neq 90^\circ \right)$ ખૂણે ફેંકવામાં આવેલ એક બોમ્બ તેના ગતિપથના સર્વોચ્ચ બિંદુએ સમાન દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. જો એક ટુકડો પ્રક્ષેપણ બિંદુ પર પાછો ફરે,તો વિસ્ફોટ પછી તરત જ બીજા ટુકડાની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અને વિસ્ફોટ પહેલાં બોમ્બની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

$27^oC$ અને $127^oC$ તાપમાને રહેલા હાઇડ્રોજન અને હિલિયમના અણુઓની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

દ્રવ્ય તરંગની તરંગલંબાઈ કોનાથી સ્વતંત્ર છે?

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ $E_{0} \hat{j}$ ના લંબ વિદ્યુતક્ષેત્રમાં $v_{0} \hat{i}$ ના પ્રારંભિક વેગ સાથે પ્રવેશ કરે છે. કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_{0}$ થી બદલાઈને $\lambda_{0} / 3$ થવા માટે લાગતો સમય કોના સમપ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo