$1 \ m$ દૂર મૂકેલા નાના તેજસ્વી પ્રકાશ ઉદ્ગમ વડે ફોટોસેલ પ્રકાશિત થાય છે. જો આજ પ્રકાશ ઉદ્ગમને $\frac{1}{2} \ m$ દૂર મૂકીએ,તો ફોટોકેથોડ વડે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા:

  • A
    $2$ ગણી વધશે.
  • B
    $2$ ગણી ઘટશે.
  • C
    $4$ ગણી વધશે.
  • D
    $4$ ગણી ઘટશે.

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કઈ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં આવતી નથી (ફોટોઈલેક્ટ્રિક અસરના કિસ્સામાં)?

ફોટોસેલ એ એક એવું સાધન છે જે:

એક ફોટોઈલેક્ટ્રિક સેલના કેથોડને એવી રીતે બદલવામાં આવે છે કે જેથી વર્ક ફંક્શન $W_1$ થી બદલાઈને $W_2$ $(W_2 > W_1)$ થાય છે. જો ફેરફાર પહેલા અને પછીનો પ્રવાહ અનુક્રમે $I_1$ અને $I_2$ હોય,અને અન્ય તમામ પરિસ્થિતિઓ સમાન રહેતી હોય,તો ($h\nu > W_2$ ધારીને):

$1.5$ ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ થ્રેસોલ્ડ આવૃત્તિ ધરાવતા ફોટો-સેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે,તો ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo