$1.07 \ eV$ વર્કફંકશન ધરાવતી ધાતુની સપાટી પર $332 \ nm$ તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરવામાં આવે છે. ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રૉનનું ઉત્સર્જન અટકાવવા માટે જરૂરી સ્ટોપિંગ પોટેન્શિયલ ............ $V$ છે. $(h = 6.6 \times 10^{-34} \ Js, c = 3 \times 10^8 \ m/s, 1 \ eV = 1.6 \times 10^{-19} \ J)$

  • A
    $4.81$
  • B
    $3.74$
  • C
    $2.66$
  • D
    $1.07$

Explore More

Similar Questions

ફોટો ઇલેક્ટ્રિક અસર માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત વિકિરણની આવૃત્તિ વચ્ચેના આલેખનો ઢાળ . . . . . . હોય છે.

$3.4 \ eV$ ઉર્જા ધરાવતો ફોટોન $2 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર આપાત થાય છે. ફોટો-ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા $(K.E.)$ ........... $eV$ જેટલી હોય છે. ($eV$ માં)

એક ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ $F_0$ છે. જ્યારે $2F_0$ આવૃત્તિનો પ્રકાશ ધાતુની પ્લેટ પર આપાત થાય છે,ત્યારે ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $V_1$ છે. જ્યારે આપાત વિકિરણની આવૃત્તિ વધારીને $5F_0$ કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $V_2$ છે. $V_1$ અને $V_2$ નો ગુણોત્તર કેટલો થાય?

$6\, eV$ ઉર્જા ધરાવતા ફોટોન એક ધાતુની સપાટી પર આપાત થાય છે,જેનું વર્ક ફંક્શન $4\, eV$ છે. ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનની લઘુત્તમ ગતિ ઉર્જા કેટલી હશે?

જ્યારે ધાતુ પર આપાત થતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $E$ છે. ગતિઊર્જા બમણી કરવા માટે,આપાત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo