એક રેડિયો સ્ટેશન $300 \ m$ તરંગલંબાઈ પર પ્રસારણ કરે છે. જો ટ્રાન્સમીટરનો પ્રસારણ પાવર $10 \ kW$ હોય,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી છે?

  • A
    $1.5 \times 10^{29}$
  • B
    $1.5 \times 10^{31}$
  • C
    $1.5 \times 10^{33}$
  • D
    $1.5 \times 10^{35}$

Explore More

Similar Questions

જો $h$ પ્લાન્કનો અચળાંક હોય,તો $0.01 \ \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું વેગમાન ......... છે.

$1 \ J$ એ કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ $(eV)$ ની બરાબર છે?

$500 \ m$ તરંગલંબાઈ ધરાવતા $10 \ kW$ પાવરના રેડિયો ટ્રાન્સમીટર દ્વારા પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો.

$\lambda$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા નીચેનામાંથી કઈ છે?

સમાન તીવ્રતા $I$ ધરાવતા બે એકવર્ણી કિરણપુંજ $A$ અને $B$ એક પડદા પર આપાત થાય છે. કિરણપુંજ $A$ દ્વારા પડદા પર અથડાતા ફોટોનની સંખ્યા કિરણપુંજ $B$ કરતા બમણી છે. તો તેમની આવૃત્તિઓ વિશે તમે શું તારણ કાઢી શકો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo