નીચેનામાંથી કઈ અસરો $EM$ વિકિરણના કવોન્ટમ સ્વભાવને ટેકો આપે છે? $(1)$ ફોટો ઇલેક્ટ્રિક અસર $(2)$ કોમ્પ્ટન અસર $(3)$ ડોપ્લર અસર $(4)$ ફિલ્ડ ઇફેક્ટ

  • A
    $(1)$ અને $(2)$
  • B
    $(2)$ અને $(3)$
  • C
    $(3)$ અને $(4)$
  • D
    $(4)$ અને $(1)$

Explore More

Similar Questions

$3.8 eV$ નું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થઈને ફોટોઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. આ ઈલેક્ટ્રોનને $2 \times 10^{-4} T$ ના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. જો આ ઈલેક્ટ્રોન દ્વારા અનુસરવામાં આવતા સૌથી મોટા વર્તુળાકાર પથની ત્રિજ્યા $30 mm$ હોય,તો ધાતુનું કાર્ય વિધેય કેટલું હશે ($eV$ માં)? (ઈલેક્ટ્રોનનું દળ $m_{e} = 9 \times 10^{-31} kg$)

થોમસન સ્પેક્ટ્રોગ્રાફ પ્રયોગમાં,ચાર ધન આયનો $P, Q, R$ અને $S$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Y-X$ વક્ર પર સ્થિત છે.

વિકિરણની દ્વૈત પ્રકૃતિ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

પ્રકાશની દ્વૈત પ્રકૃતિ કોના દ્વારા પ્રદર્શિત થાય છે?

સાપેક્ષ ગતિ (relativistic speed) સાથે ગતિ કરતા પદાર્થ માટે,જો વેગ બમણો કરવામાં આવે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo