માઇક્રોવેવ ઑવન પાણીના અણુઓ ધરાવતા ખોરાકને નીચેનામાંથી કઈ શરત હેઠળ ખૂબ જ કાર્યક્ષમ રીતે ગરમ કરે છે?

  • A
    માઇક્રોવેવની આવૃત્તિને પાણીના અણુઓની પ્રાકૃતિક આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી.
  • B
    માઇક્રોવેવ એ ઉષ્મા-તરંગો છે, તેથી તે હંમેશા ગરમી ઉત્પન્ન કરે છે.
  • C
    માઇક્રોવેવ ઑવનમાં પારરક્ત તરંગો ગરમી ઉત્પન્ન કરે છે.
  • D
    માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદિત આવૃત્તિ સાથે મેળ ખાતી હોવી જોઈએ.

Explore More

Similar Questions

જો કોઈ સ્ત્રોત $8.2 \times 10^6 \ Hz$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રસારણ કરતું હોય,તો સ્ત્રોતમાંથી ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ .....$m$ હશે.

નીચેનામાંથી કયો પ્રકાશનો ગુણધર્મ નથી?

જ્યારે $EM$ તરંગ શૂન્યાવકાશમાં પ્રસરણ પામે છે,ત્યારે:

જો $\overrightarrow E$ અને $\overrightarrow B$ એ વિદ્યુતચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ દિશામાં હોય છે?

વિદ્યુતચુંબકીય વિકિરણના બિંદુવત ઉદગમનો સરેરાશ પાવર આઉટપુટ $800\,W$ છે. ઉદગમથી $3.5\,m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય .....$V/m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo