નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ એરોમેટિક નાઈટ્રાઈલ $(ArCN)$ બનાવવા માટે કરી શકાતો નથી?

  • A
    $ArX + KCN$
  • B
    $ArN_2^+Cl^- + CuCN$
  • C
    $ArCONH_2 + P_2O_5$
  • D
    $ArCONH_2 + SOCl_2$

Explore More

Similar Questions

"હેલોએરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ $\left( -NO_2 \right)$ ની હાજરી,હેલોએરિન સંયોજનોની ન્યુક્લિઓફિલિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે." - આ વિધાનને ઉદાહરણ દ્વારા સમજાવો.

Difficult
View Solution

નીચેના સંયોજનોના સમૂહને ઇલેક્ટ્રોફાઇલ,$E^{+}$ સાથેની તેમની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવો:
$(a)$ ક્લોરોબેન્ઝીન,$2,4-$ડાયનાઈટ્રોક્લોરોબેન્ઝીન,$p-$નાઈટ્રોક્લોરોબેન્ઝીન
$(b)$ ટોલ્યુઈન,$p-CH_3-C_6H_4-NO_2$,$p-O_2N-C_6H_4-NO_2$

Difficult
View Solution

બેન્ઝીનમાંથી $3-$નાઈટ્રોબેન્ઝોઈક એસિડની બનાવટમાં પ્રક્રિયકોનો સાચો ક્રમિક ઉમેરો કયો છે?

નીચેનામાંથી કયું સંયોજન ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા સૌથી સરળતાથી આપે છે?

Difficult
View Solution

$o-, p-,$ અને $m-$ડાયક્લોરોબેન્ઝીન માટે ડાયપોલ મોમેન્ટનો ક્રમ ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo