સંકીર્ણ $cis-[Cr(en)_2Cl_2]^+$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક,સંયોજકતા કોષમાં સંકળાયેલ $d$-કક્ષકનો પ્રકાર અને સવર્ગ આંક અનુક્રમે નીચેનામાંથી કયા છે?

  • A
    $+3, 3d$ અને $4$
  • B
    $+3, 4d$ અને $6$
  • C
    $+3, 3d$ અને $6$
  • D
    $+2, 3d$ અને $6$

Explore More

Similar Questions

હેક્ઝાએમાઈન કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ સંકીર્ણના નિર્માણમાં કોબાલ્ટ આયનની કેટલી સંકર કક્ષકો ભાગ લે છે?

$LIST-I$ માંથી દરેક સંકર કક્ષકોના સેટને $LIST-II$ માં આપેલા સંકીર્ણ(ઓ) સાથે જોડો. સાચો વિકલ્પ છે
$LIST-I$ $LIST-II$
$P. dsp^2$ $1. [FeF_6]^{4-}$
$Q. sp^3$ $2. [Ti(H_2O)_3Cl_3]$
$R. sp^3d^2$ $3. [Cr(NH_3)_6]^{3+}$
$S. d^2sp^3$ $4. [FeCl_4]^{2-}$
$5. Ni(CO)_4$
$6. [Ni(CN)_4]^{2-}$

$K_3[CoF_6]$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$[Co(H_2O)_6]^{2+}$ આયનમાં ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. $[Co(H_2O)_6]^{2+}$ માં $Co$ નું સંકરણ શું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo