જો વર્તૂળની ત્રિજ્યા $a$ હોય અને તે $X$-અક્ષને ઉગમબિંદુ આગળ સ્પર્શેં,તો તેનું સમીકરણ....

  • A
    $x^2 + y^2 + ax = 0$
  • B
    $x^2 + y^2 \pm 2ya = 0$
  • C
    $x^2 + y^2 \pm 2xa = 0$
  • D
    $x^2 + y^2 + ya = 0$

Explore More

Similar Questions

એક વર્તુળ બિંદુઓ $(2,0)$ અને $(1,2)$ માંથી પસાર થાય છે. જો આ વર્તુળના સાપેક્ષમાં બિંદુ $(0,2)$ ની પાવર $4$ હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતા અને $X$-અક્ષ તથા $Y$-અક્ષ પર અનુક્રમે $-2$ અને $3$ ના અંતઃખંડ કાપતા વર્તુળનું સમીકરણ શોધો.

કેન્દ્ર $(-3, 2)$ અને ત્રિજ્યા $4$ હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

એક વર્તુળના વ્યાસ $2x + y - 7 = 0$ અને $x + 3y - 11 = 0$ રેખાઓ પર આવેલા છે. તો,આ વર્તુળનું સમીકરણ,જે $(5, 7)$ માંથી પણ પસાર થાય છે,તે શોધો.

જેનું કેન્દ્ર $(1, -2)$ હોય અને જે રેખાઓ $3x + y = 14$ અને $2x + 5y = 18$ ના છેદબિંદુમાંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo