જો $x^2 - 2pxy - y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓને ઉગમબિંદુની સાપેક્ષે અનુક્રમે સમઘડી અને વિષમઘડી દિશામાં $\theta$ ખૂણે ફેરવવામાં આવે,તો નવા સ્થાનમાં રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકનું સમીકરણ શું થાય?

  • A
    $px^2 + 2xy - py^2 = 0$
  • B
    $px^2 + 2xy + py^2 = 0$
  • C
    $x^2 - 2pxy + y^2 = 0$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

જો સીધી રેખાઓની જોડી $x^2-2 p x y-y^2=0$ અને $x^2-2 q x y-y^2=0$ એવી રીતે હોય કે દરેક જોડી બીજી જોડી વચ્ચેના ખૂણાને દુભાગે છે,તો:

$ax^2+2hxy-ay^2+2gx+2fy+c=0$ રેખાઓની જોડીના છેદબિંદુનું ઉગમબિંદુથી અંતરનો વર્ગ કેટલો થાય?

જો સમીકરણ $16x^2 - 24xy + 9y^2 - 8x + 6y - 35 = 0$ એ બે સીધી રેખાઓની જોડી દર્શાવતું હોય, તો આ બે રેખાઓથી સમાન અંતરે આવેલા બિંદુઓના બિંદુપથનું સમીકરણ શું છે...

$3x^2 - 11xy + 10y^2 - 7x + 13y + 4 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓનું છેદબિંદુ કયું છે?

જો રેખા $y = mx$ એ રેખાઓ $ax^2 + 2hxy + by^2 = 0$ વચ્ચેના ખૂણાને દુભાગતી હોય,તો $m$ એ કયા દ્વિઘાત સમીકરણનું બીજ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo