જો ત્રિકોણના શિરોબિંદુઓ $A(0, -6)$,$B(-6, 0)$ અને $C(1, 1)$ હોય,તો શિરોબિંદુ $A$ ની સામેના બહિષ્કેન્દ્રના યામ શોધો.

  • A
    $(-3/2, -3/2)$
  • B
    $(-4, 3/2)$
  • C
    $(-3/2, 3/2)$
  • D
    $(-4, 6)$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં, $a=5, b=4$ અને $\tan \frac{C}{2}=\sqrt{\frac{7}{9}}$ હોય, તો તેની અંતઃત્રિજ્યા $r=$

જો $a, b, c$ એ $\Delta ABC$ ની બાજુઓ હોય અને બહિર્રિજ્યાઓ $r_1, r_2, r_3$ અનુક્રમે $12, 6, 4$ હોય, તો $a+2b+3c=$

$18 \, cm$,$24 \, cm$ અને $30 \, cm$ બાજુઓ ધરાવતા ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા ..... $cm$ છે.

ત્રિકોણ $ABC$ માં,જો $r_1=3, r_2=4, r_3=6$ હોય,તો $b=$

જો $\triangle ABC$ એ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ હોય અને $\angle C = 90^{\circ}$ હોય,તો $r : r_3 =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo