પરવલય $y^2 = 8(x - 3)$ માટે,ધારો કે $P$ તેના પરનું એક બિંદુ છે. ધારો કે $M$ એ $P$ માંથી નિયામિકા પર દોરેલા લંબનો લંબપાદ છે અને $S$ એ પરવલયની નાભિ છે. જો $\triangle SPM$ સમબાજુ ત્રિકોણ હોય,તો ત્રિકોણની દરેક બાજુની લંબાઈ શોધો.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

રેખા $y = mx + c$ એ પરવલય $y^2 = 4a(x + a)$ ને સ્પર્શે જો...

Difficult
View Solution

જો પરવલય $y^2 = 4ax$ ના $t_1$ પ્રાચલ (parameter) વાળા બિંદુએ દોરેલો અભિલંબ,પરવલયને ફરીથી $t_2$ પ્રાચલ વાળા બિંદુએ છેદે,તો:

પરવલય $y^2 = x$ માટે બિંદુ $(C, 0)$ માંથી ત્રણ અભિલંબ દોરવામાં આવે છે,તો:

$y = \frac{a^3 x^2}{3} + \frac{a^2 x}{2} - 2a$ પરવલયોના કુળના શિરોબિંદુઓનો બિંદુપથ શોધો.

$y^2=4ax$ અને $x^2=4by$ ના સામાન્ય અભિલંબની મહત્તમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo