વર્તૂળ $x^2 + y^2 = 4$ નાં એવા સ્પર્શક કે જે રેખા $12x - 5y + 9 = 0$ ને લંબ હોય,તો તેના સ્પર્શ બિંદુના યામ શોધો.

  • A
    $\left( \pm \frac{10}{13}, \pm \frac{6}{15} \right)$
  • B
    $\left( \pm \frac{11}{12}, \pm \frac{4}{13} \right)$
  • C
    $\left( \pm \frac{14}{13}, \pm \frac{7}{13} \right)$
  • D
    $\left( \pm \frac{10}{13}, \pm \frac{4}{13} \right)$

Explore More

Similar Questions

જો રેખા $y = mx + c$ એ વર્તુળ $x^2 + y^2 = a^2$ નો સ્પર્શક હોય,તો સ્પર્શબિંદુ કયું છે?

Difficult
View Solution

બિંદુ $A(-2, 1)$ માંથી વર્તુળ $x^2 + y^2 - 4x - 6y + 8 = 0$ પર સ્પર્શકો દોરવામાં આવે છે જે તેને $P$ અને $Q$ બિંદુએ સ્પર્શે છે. $\Delta APQ$ ના પરિવર્તુળનું સમીકરણ શોધો.

રેખાઓ $y - y_1 = m(x - x_1) \pm a \sqrt{1 + m^2}$ એ એક જ વર્તુળના સ્પર્શકો છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

જો $\theta$ એ વક્રો $x^2+y^2=4$ અને $y^2=3x$ વચ્ચેનો લઘુકોણ હોય, તો $\tan \theta=$

જો બિંદુ $(5,7)$ આગળ વર્તુળ $(x-2)^{2}+(y-3)^{2}=25$ ના અભિલંબ,સ્પર્શક અને ધન $x-$અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $A$ હોય,તો $24A$ ની કિંમત ...... થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo