ઉગમબિંદુમાંથી પસાર થતી અને રેખા $y = mx + c$ સાથે $\tan^{-1} m$ ખૂણો બનાવતી રેખાઓનું સમીકરણ શોધો.

  • A
    $y = 0, 2mx + (1 - m^2)y = 0$
  • B
    $y = 0, 2mx + (m^2 - 1)y = 0$
  • C
    $x = 0, 2mx + (m^2 - 1)y = 0$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

રેખાઓ $y = 3$ અને $y = \sqrt{3}x + 9$ વચ્ચેનો લઘુકોણ .....$^o$ છે.

જો $S_1$ અને $S_2$ બે એવી સીધી રેખાઓ હોય કે જેથી $S_2$ માં $S_1$ નું પ્રતિબિંબ અને $S_1$ માં $S_2$ નું પ્રતિબિંબ એકબીજા પર સંપાતી થાય,તો $S_1$ અને $S_2$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

રેખા $x+y=3$ અને બિંદુઓ $(1,1)$ તથા $(-3,4)$ ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો શોધો.

જે રેખાઓના અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે $a, -b$ અને $b, -a$ હોય,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

જો રેખાઓ $mx + 2y + 1 = 0$ અને $2x + 3y + 5 = 0$ એકબીજાને લંબ હોય,તો $m$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo