$x = 0$,$y = 0$ અને $\frac{x}{a} - \frac{y}{b} = 1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણના પરિવૃતનું સમીકરણ શોધો.

  • A
    $x^2 + y^2 - ax + by = 0$
  • B
    $x^2 + y^2 + ax - by = 0$
  • C
    $x^2 + y^2 - ax - by = 0$
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

$a$ લંબાઈની બાજુવાળા ચોરસ $ABCD$ માં,ધારો કે $AB$ અને $AD$ યામ અક્ષો પર છે. તો,ચોરસને પરિબદ્ધ કરતું વર્તુળ કયું છે?

વર્તૂળ $x^2 + y^2 = 4$ પર આવેલા કોઈપણ બિંદુના યામ:

$(2, 2)$ કેન્દ્ર ધરાવતા અને $(4, 5)$ બિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો.

એક સમબાજુ ત્રિકોણ જેના બે શિરોબિંદુઓ $(-2, 0)$ અને $(2, 0)$ છે અને જે ફક્ત પ્રથમ અને બીજા ચરણમાં આવેલો છે,તેને એક વર્તુળ દ્વારા પરિબદ્ધ કરવામાં આવે છે. આ વર્તુળનું સમીકરણ શોધો.

$5$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો જેનું કેન્દ્ર $x-$અક્ષ પર હોય અને તે $(2, 3)$ બિંદુમાંથી પસાર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo