વક્રો $x^2 - y^2 = 5$ અને $\frac{x^2}{18} + \frac{y^2}{8} = 1$ કોઈ સામાન્ય બિંદુ આગળ કેટલા ખૂણે છેદે છે?

  • A
    $\pi /4$
  • B
    $\pi /3$
  • C
    $\pi /2$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

ધારો કે $PQ$ એ પરવલય $y^{2}=4x$ ની નાભિ જીવા છે જે બિંદુ $(3, 0)$ આગળ $\frac{\pi}{2}$ નો ખૂણો આંતરે છે. ધારો કે રેખાખંડ $PQ$ એ ઉપવલય $E: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1, a^{2}>b^{2}$ ની પણ નાભિ જીવા છે. જો $e$ એ ઉપવલય $E$ ની ઉત્કેન્દ્રતા હોય,તો $\frac{1}{e^{2}}$ ની કિંમત કેટલી થાય?

લંબચોરસ અતિવલય $xy = a^2$ ની જીવા $PQ$ એ $x$-અક્ષને $A$ બિંદુમાં મળે છે. જો $C(h, k)$ એ $PQ$ નું મધ્યબિંદુ હોય અને $O$ એ ઉગમબિંદુ હોય,તો $\Delta ACO$ કેવો ત્રિકોણ છે?

જો વક્રો $y^2 = 6x$ અને $9x^2 + by^2 = 16$ એકબીજાને કાટખૂણે છેદે,તો $b$ ની કિંમત શોધો.

શંકુ $\frac{5}{r}=2+3 \cos \theta+4 \sin \theta$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો.

અતિવલય $x^{2}-y^{2}=4$ ની જીવાઓના મધ્યબિંદુઓનો બિંદુપથ,જે પરવલય $y^{2}=8x$ ને સ્પર્શે છે,તે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo