વક્ર $y^3 + 3x^2 = 12y$ પરના કયા બિંદુ(ઓ) આગળ સ્પર્શક શિરોલંબ (vertical) છે?

  • A
    $\left( \pm \frac{4}{\sqrt{3}}, -2 \right)$
  • B
    $\left( \pm \sqrt{\frac{11}{3}}, 1 \right)$
  • C
    $(0, 0)$
  • D
    $\left( \pm \frac{4}{\sqrt{3}}, 2 \right)$

Explore More

Similar Questions

વક્રો $y = x^2$ અને $6y = 7 - x^3$ નું બિંદુ $(1, 1)$ આગળ છેદકોણ શોધો.

ધારો કે $f(x)$ એક વિકલનીય વિધેય છે,$A(0, \alpha)$ અને $B(8, \beta)$ એ વક્ર $y=f(x)$ પરના બે બિંદુઓ છે. આપેલ છે કે $f(0)=2$ અને $f^{\prime}(4)=\frac{-3}{4}$. જો વક્રની જીવા $AB$ એ બિંદુ $(4, f(4))$ આગળ દોરેલા સ્પર્શકને સમાંતર હોય,તો $\beta=$

વક્ર $y=x^{3}-11x+5$ પરનું તે બિંદુ શોધો કે જ્યાં સ્પર્શક $y=x-11$ હોય.

વક્ર $y=\frac{1}{2x-5}$ પર આવેલા બિંદુ $P(\alpha, \beta)$ પર દોરેલા સ્પર્શકનો ઢાળ $-2$ છે. જો $P$ ચોથા ચરણમાં હોય,તો $\alpha-\beta=$

જો વક્ર $y=e^{x}$ ના બિંદુ $(c, e^{c})$ આગળનો સ્પર્શક અને પરવલય $y^{2}=4x$ ના બિંદુ $(1,2)$ આગળનો અભિલંબ $x$-અક્ષ પર એક જ બિંદુમાં છેદતા હોય,તો $c$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo