એક કણ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. જો $2 \, s$ પછી તે સમક્ષિતીજ સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે અને ત્યારબાદ $1 \, s$ પછી તે સમક્ષિતીજ દિશામાં ગતિ કરે છે,તો કણનો પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ શોધો.

  • A
    $20\sqrt {2} \, m/s, 60^\circ$
  • B
    $20\sqrt {3} \, m/s, 60^\circ$
  • C
    $6\sqrt {40} \, m/s, 30^\circ$
  • D
    $40\sqrt {6} \, m/s, 30^\circ$

Explore More

Similar Questions

એક કણ ઉગમબિંદુથી પ્રારંભિક વેગ $\vec{v} = (3 \hat{i}) \text{ m s}^{-1}$ અને અચળ પ્રવેગ $\vec{a} = (-1 \hat{i} - 0.5 \hat{j}) \text{ m s}^{-2}$ સાથે ગતિ શરૂ કરે છે. જ્યારે કણ તેના મહત્તમ $x$-યામ પર પહોંચે ત્યારે તેનો સ્થાન સદિશ કેટલો હશે?

જો એક કણનો સ્થાન સદિશ $\vec{r} = -\cos t \hat{i} + \sin t \hat{j} - 18t \hat{k}$ હોય,તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?

એક પથ્થરને $20 \sqrt{2} \, m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. શરૂઆતના બિંદુથી મહત્તમ ઊંચાઈ સુધીની ગતિ દરમિયાન પથ્થરનો સરેરાશ વેગ $.......... \, m/s$ છે ($g = 10 \, m/s^2$ લો).

Difficult
View Solution

બે પ્રક્ષિપ્ત પદાર્થો $A$ અને $B$ ને સમાન ઝડપથી પરંતુ સમક્ષિતિજ સાથે અનુક્રમે $40^{\circ}$ અને $50^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તો:

એક કણ $10 \, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $\sqrt{2} \, m/s$ ની અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળાકાર પથનો $\frac{3}{4}$ ભાગ કાપે ત્યારે સરેરાશ વેગનું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo