$m$ અને $M$ દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી $d$ અંતરે રહેલા છે. જે બિંદુએ ગુરુત્વતીવ્રતા શૂન્ય હોય,તે બિંદુએ ગુરુત્વસ્થિતિમાન $V$ કેટલું થાય?

  • A
    $V = - \frac{G}{d}(m + M)$
  • B
    $V = - \frac{G}{d}(\sqrt{m} + \sqrt{M})^2$
  • C
    $V = - \frac{G}{d}(\sqrt{m} - \sqrt{M})^2$
  • D
    $V = - \frac{G}{d}(\sqrt{m} + \sqrt{M})$

Explore More

Similar Questions

અનંત અંતરે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું હોય છે?

ગુરુત્વીય સ્થિતિઊર્જાની વ્યાખ્યા આપો. પૃથ્વીના કેન્દ્રથી $r$ $(r > R_E)$ અંતરે રહેલા $m$ દળના પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિઊર્જાનું સૂત્ર મેળવો.

$4 \, kg$ દળને પૃથ્વીના કેન્દ્રથી તેની સપાટી સુધી લઈ જવા માટે જરૂરી ઉર્જા (જૂલમાં) ગણો,જો પૃથ્વીની ત્રિજ્યા $6400 \, km$ હોય અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \, m/s^2$ હોય.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા કવચના કેન્દ્રથી $r$ અંતરે $m$ દળનો બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. ગુરુત્વીય સ્થિતિઊર્જા $U(r)$ વિરુદ્ધ $r$ નો આલેખ કેવો હશે?

પૃથ્વીની સપાટીથી $6.4 \times 10^6 \, m$ ઊંચાઈ પર રહેલા ઉપગ્રહની સ્થિતિઊર્જા કેટલી થાય? ($R_e$ = પૃથ્વીની ત્રિજ્યા)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo