લોખંડના સળિયા અને કોપરના સળિયાની લંબાઈ વચ્ચેનો તફાવત દરેક તાપમાને $10 \ cm$ છે. જો ${\alpha _{Fe}} = 11 \times {10^{ - 6}} \, ^\circ C^{ - 1}$ અને ${\alpha _{Cu}} = 17 \times {10^{ - 6}} \, ^\circ C^{ - 1}$ હોય,તો તેમની લંબાઈ અનુક્રમે કેટલી હશે?

  • A
    $28.3 \ cm, 18.3 \ cm$
  • B
    $23.8 \ cm, 13.8 \ cm$
  • C
    $23.9 \ cm, 13.9 \ cm$
  • D
    $27.5 \ cm, 17.5 \ cm$

Explore More

Similar Questions

$0^{\circ}C$ તાપમાને પદાર્થની ઘનતા $10 \, g/cm^3$ છે અને $100^{\circ}C$ તાપમાને તેની ઘનતા $9.7 \, g/cm^3$ છે. તો પદાર્થનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

એક ધાતુનો ગોળો જે શરૂઆતમાં $10^5 \ Pa$ દબાણે છે, તેને કદ અચળ રાખીને $20^{\circ} C$ થી $127^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક $10^{-5} \ {^{\circ} C}^{-1}$ છે અને બલ્ક મોડ્યુલસ $2 \times 10^{11} \ N \ m^{-2}$ છે. ગોળાની અંદરનું દબાણ કેટલું થશે?

જ્યારે કોઈ પદાર્થનું તાપમાન $T$ થી વધીને $T+\Delta T$ થાય છે, ત્યારે તેની જડત્વની ચાકમાત્રા $I$ થી વધીને $I+\Delta I$ થાય છે. જો $\alpha$ એ પદાર્થના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક હોય, તો $\frac{\Delta I}{I}$ શું થશે? ($\alpha$ ના ઉચ્ચ ઘાતાંકોને અવગણો)

સ્ટીલનો બનેલો $10\,m$ લંબાઈનો રેલવે ટ્રેક તેના બે છેડાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્લેમ્પ કરેલો છે. ઉનાળાના એક દિવસે તાપમાનમાં $20\,^oC$ નો વધારો થવાને કારણે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિકૃત થાય છે. જો $\alpha_{steel} = 1.2 \times 10^{-5} \,^oC^{-1}$ હોય,તો $x$ (કેન્દ્રનું સ્થાનાંતર) શોધો.

Difficult
View Solution

ધારો કે એક તાંબાની પ્લેટમાં કાણું (hole) છે. પ્લેટને ગરમ કરવાથી,કાણાનો વ્યાસ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo